એપ્લિકેશન વિશેષતાઓ
તમે જીવનસાથીની શોધમાં હોવ, તો પાટીદાર સગાઈ તમારા માટે આદર્શ પ્લેટફોર્મ છે. એપ્લિકેશન વાપરવામાં સરળ, આકર્ષિત ડિઝાઇન, તમારી વ્યક્તિગત માહિતીની સુરક્ષિત સાચવણી, સરળ અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષામાં ઉપયોગ વગેરે સુવિધાઓ તમારા માટે જીવનસાથીની શોધને ઝડપી, સરળ અને સુરક્ષિત બનાવે છે.
જીવનસાથીની પસંદગી
પાટીદાર સગાઈ તમને આદર્શ જીવનસાથી શોધવા માટે એડવાન્સ સર્ચ ટૂલ પ્રદાન કરે છે.
અમારી શોર્ટલિસ્ટિંગ સુવિધા તમને પ્રોફાઇલ્સ સાચવવા અને તમારી અનુકૂળતા મુજબ તેમની સાથે કનેક્ટ થવામાં મદદ કરે છે, જે તમારી જીવનસાથી શોધવાની તકોમાં વધારો કરી આપે છે.
વાસ્તવિક પ્રોફાઇલ
પાટીદાર સગાઈ ટીમ દ્વારા દરેક લગ્નવિષયક બાયોડેટાની ખાતરી કર્યા પછી જ નોંધણી કરવામાં આવે છે.
અમારી આ ચકાસણી પ્રક્રિયા એ સુનિશ્ચિત કરે છે કે તમે પાટીદાર સગાઈ પર જે બાયોડેટા જોવો છે તે વાસ્તવિક છે અને જીવનસાથી શોધવા માટે ગંભીર છે .
સલામત અને સુરક્ષિત
પાટીદાર સગાઈ તમારા દ્વારા આપવામાં આવેલ દરેક લગ્નવિષયક માહિતીની સલામતી અને સુરક્ષાને મહત્ત્વ આપે છે.
તમારી માહિતીને ગુપ્ત રાખવા અને બીજા જોઈ સાથે શેર ન કરવા માટે કડક નીતિ નિયમોનું પાલન કરે છે. નિશ્ચિતપણે તમે અમારા પર વિશ્વાસ કરી શકો છો.
તો હવે રાહ શેની જુઓ છો?
આજે જ પાટીદાર સગાઈ મોબાઈલ એપ ડાઉનલોડ કરી તમારો લગ્નવિષયક બાયોડેટા રજીસ્ટર કરો.
- એપ વાપરવામાં ખૂબ જ સરળ છે
- અંગ્રજી અને ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ છે
- એપથી તમારા જીવનસાથીની શોધને ઝડપી, સરળ અને સુરક્ષિત બનાવો.


Check key features of our apps

Featured Profiles
Have any thought find here.
તમારો જવાબ અહીં નથી મળતો? તમારો પ્રશ્ન અમને લખીને ને મોકલો, અમે તમને મદદ કરીશું.
Contact usનહિ, પાટીદાર સગાઈમાં જોડાવા માટે કોઈ ફી નથી, અને કોઈ પણ જાતનો તમારી પાસેથી ચાર્જ લેવામાં આવતો નથી.
માત્ર સેવાના ઉદેશથી આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે.
નહિ, અમારી એપ અને વેબસાઈટ પર બધીજ પ્રિમિયમ સુવિધાઓ બિલકુલ ફ્રી છે. અને કોઈ મેમ્બરશીપ કે પ્રિમિયમ પ્લાન માટે ફી લેવામાં આવતી નથી.
જેથી જો કોઈ પાટીદાર સગાઈ ના નામથી નોંધણી ફી કે કોઈ પ્રિમિયમ પ્લાન માટે ચાર્જની માંગણી કરે છે તો સાવધાન રહેવું અને સપોર્ટ ટિમ નો સંપર્ક કરવો.
ના, અમારી બીજી કોઈ વેબસાઈટ કે એપ નથી.
ગુજરાતના પટેલ સમાજના યુવક/યુવતીઓની ફ્રીમાં લગ્નવિષયક નોંધણી માટે આ એકમાત્ર વેબસાઇટ www.patidarsagai.com છે અને મોબાઇલ એપ "Patidar Sagai" ના નામથી કાર્યરત છે.
બીજા કોઈ ભળતા નામથી છેતરાવું નહિ કે કોઈ પ્રીમિયમ સુવિધાઓની લાલચમાં ફસાવું નહિ.
હા, તમે તમારા મોબાઇલ નંબરની પ્રાઇવસી (ગોપનીયતા) સેટ કરી શકો છો.
ખાસ કરીને છોકરી વાળા પક્ષને વારેઘડીયે આવતા કોલ્સ કે મેસેજના બધાને જવાબ આપવામાં પરેશાની થતી હોય છે. આના સમાધાન માટે અમારું પ્રાઇવસી સેટિંગ્સ તમને મદદ કરે છે.
તમારો મોબાઈલ નંબર તમારી કનેક્ટની પરવાનગી વિના કોઈ જોઈ શકતું નથી.